Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
જીવણ કાવ્ય – જયેન્દ્ર શેખડીવાળા
Detail
સૂર્ય સામે ઊભા રહેતાં શીખો, જીવણ ! ભીનછાયાં થઈ સૂકા રહેતાં શીખો, જીવણ ! છે દિવાલો ઝાકળની જો ઝળહળ ઝળહળ જળઅગ્નિથી જુદા રહેતાં શીખો, જીવણ ! ચન્દ્ર થઈને મનની ભીતર સ્મરણો વહેતાં જળ વિના પણ વહેતાં રહેતાં શીખો, જીવણ ! શ્યામ સુંદિર સપનું કેવળ પળની લીલા પળવિપળથી છૂટા રહેતાં શીખો, જીવણ ! મનલોચનમાં ઝબકી ઊઠે શબ્દ અમારા એમ ગઝલને છૂતાં રહેતાં શીખો, જીવણ !
CANCEL