Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એક ઈશારો – ‘દિલ’ મોરબીયા
Detail
લાખ વિરોધાભાસ લઈને આવું છું એક ઈશારો ખાસ લઈને આવું છું મીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે અમૃતની કડવાસ લઈને આવું છું પહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ એક નવું આકાશ લઈને આવું છું. ઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર હું તો શ્રાવણ માસ લઈને આવું છું ફરી ફરી આ માટીની ખુશ્બુ લેવા જ, ચાર ઉછીના શ્વાસ લઈને આવું છું. નોખા નોખા રસ્તા ‘દિલ’ અજમાવું તોય એની એ જ તલાશ લઈને આવું છું.
CANCEL