Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
જિંદગીની વાત – હર્ષ બ્રહ્મભટ્ટ
Detail
હર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે ! સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે ! માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં, આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે. હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં, લાજ લુંટાઈ રહી…….., શરમિંદગીની વાત છે ! ના થતી તેથી દવાની કે દુઆઓની અસર, ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે ! મ્હેલનો માણસ કદી સમજી શકે ના ‘હર્ષ’ આ, બાદશાહી તો ખરેખર સાદગીની વાત છે !
CANCEL