Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
આંટો મારી આવીએ…. – ડૉ. મુકેશ જોષી
Detail
ચાલ એક આંટો બહાર મારી આવીએ, બંધનોથી મુક્ત હવાને માણી આવીએ. આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ? કોઈના દિલ સુધી લટાર મારી આવીએ. વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં, આપણું ગણિત ખોટું પાડીને આવીએ. આપવાની મઝા શું હોય છે એ જાણવા, વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ. પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી, બસ, ખાલી એકવાર હાંક મારી આવીએ. શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે, હોય એ તો, નાની મોટી ભૂલ કરી આવીએ. હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં, કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.
CANCEL