Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હસિને પેટમાં દુઃખે તેવુ.
Detail
ભીમપુરા(તલોદ)ના અભેસિંહએ તોપના લાયસંસ માટે કલેકટરમાં અરજી કરી... કલેકટરના હાથમાં અરજી આવતા તે ચોકી ગયા કારણ કે આજ દિવસ સુધીમાં તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમણે અરજીમાં શેરો માર્યો” અને અભેસિંહને રૂબરુ બોલાવ્યો” કલેકટર : અભેસિંહ તમે આ તોપના લાયસંસની અરજી કરી છે? અભેસિંહે કહ્યું : હા સાહેબ... કલેકટર : તમારે તોપને શું કરવી છે? અભેસિંહે કહ્યું : સાહેબ સાવ સાચી વાત કરૂ ... આ પહેલા મેં બેંકમાં એક લાખની લોન લેવા માટે માંગણી મુકેલી તો દસહજાર જ મંજુર થયા, બે વર્ષ પહેલા અતિવ્રષ્ટી થવાને કારણે મારો ઉભો મોલ બધો જ ધોવાઇ ગયો, બે લાખના નુકશાનની સામે સરકારે વળતર પેટે માત્ર ૨૦ હજાર મંજુર કર્યા, ગયા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો કુવો ખોદવા દોઢ લાખની માંગણી મુકી તો ત્રીસ હજાર મંજુર કર્યા. સાહેબ આ ઉપરથી હું સમજી ગયો કે જરૂર કરતાં ચાર ગણુ માંગવુ ...સાહેબ મારે તો વાંદરા ભગાડવા માટે એક પિસ્તોલની જરૂર હતી એટલે મને થયું કે જો હું પિસ્તોલની માંગણી મુકીશ તો મને ગીલોલનું લાયસંસ આપીને કાઢી મુકશે એટલે મેં આ વખતે તોપનું લાયસન્સ માંગ્યું જેથી કાપી કાપીને પિસ્તોલનું તો આપે... નોંધ : બધે આવુંજ છે...શુ કરશો ???
CANCEL