Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ડાયેટિંગ અને કસરત
Detail
ડાયેટિંગ અને કસરત ચાલુ કરવા ના દ્રઢ નીર્ધાર સાથે સવાર માં છાપુ ખોલ્યું ત્યાં સમાચાર વાંચ્યા કે એક લેડી પાંચ કિલોમીટર દોડી ને આવી ઘરે પહોંચી દુધી નો જ્યુસ પીધો અને તબિયત લથડી , હોસ્પિટલ માં દાખલ કરી પણ ડોક્ટર્સ એને બચાવી ના શક્યા ડોક્ટર ના કેહવા મુજબ કડવી દૂધી નો રસ પીવા થી એમના શરીર માં ઝેર પ્રસરી ગયું હતું અને ડોક્ટર એ કહ્યું કે મેડિકલ જર્નલ માં પણ લોકો ને સાવધાની રાખવા નું સૂચવવા માં આવ્યું છે કે દૂધી નો રસ કડવો કે તુરો લાગતો હોય તો પીવો નહિ અને આ સિવાય ફણગાવેલા કઠોળ માં પણ બે પ્રકાર ના બેકેટેરીયા થઇ જવા ની સંભાવના છે જે તમારા શરીર ને ખુબ નુકસાન પહોંચાડી શકે છે. આ વાંચ્યા પછી એમ થયું કે આ રવાડે ચડાય નહિ એના કરતા આપણા ગાઠીયા સારા, ગાંઠિયા ખાઈ ને કોઈ મરી ગયો હોય એવું સાંભળ્યું નથી બાંધ ભાઈ તું આપણા 250 લાંબા ને 150 વણેલા , સંભારો વધુ અને વીણી ને મોટા મરચા નાખજે.
CANCEL