Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
શ્રીમદ રાજચંદ્ર આરતી
Detail
જય જય જય હે પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્ ગુરૂ દેવા, ગુર્જર ભૂમિને ગૌરવ ધરતાં પ્રગટ થયા પ્રભુ પોતે. જ્ઞાન દીપ પ્રગટાવી આપે મોક્ષમાર્ગ અજવાળ્યો. .. જય જય સર્વ રિદ્ધિ સિદ્ધિના દાતા આત્મસિદ્ધિ ધરનારા, પચ્ચીસમા તીર્થંકર પ્રભુજી વંદન આજ સ્વીકારો. … જય જય ગૃહસ્થ યોગી તપસ્વી સાચા સ્વયં સિદ્ધ પરમાત્મા, મોક્ષનું મંગલ દ્વાર હવે તો દયા કરી દર્શાવો. … જય જય લઘુરાજજી બ્રહ્મચારીજી સહાયક બનો સાચા. મંગલમૂર્તિ શ્રીમદ્ પ્રભુની જીવનમાં પ્રગટાવો. … જય જય અંતરની આરતી સ્વીકારો પ્રેમ પ્રણામ અમારા, સર્વેશ્વરી માંગે છે ભિક્ષા વીતરાગી પદ આપો. … જય જય
CANCEL