Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
સંત કબીર આરતી
Detail
ॐ જય સાહેબ કબીર, ॐ જય સાહેબ કબીર પ્રગટ પ્રભુ છો સાચા, અલખ નિરંજન દેવ ... ॐ જય સાહેબ કબીર પાવન કાશી તીર્થે, કમલપત્ર પર આપ ધન્ય કર્યા નિરુ નીમા, પ્રગટ્યા જગહિત કાજ ... ॐ જય સાહેબ કબીર સદગુરુ રામાનંદજી, રામનો મંત્ર ધરે, માનવ ધર્મ પ્રચારે, ગાઢ તિમિર હરે ... ॐ જય સાહેબ કબીર તત્વાજી જીવાજીની, ભક્તિ માન્ય કરી, કબીર વડ પ્રગટાવ્યો, ગુર્જર ભૂમિમહીં ... ॐ જય સાહેબ કબીર આતમદેવ છે એક જ, એ ઊપદેશ ધર્યો, અસંખ્ય ભજનો સાખી, બીજક ગ્રંથ રચ્યો ... ॐ જય સાહેબ કબીર જ્ઞાન ભક્તિના પંથને, સરળ કીધો છે આપ, શીતળ છાંયડી ધરતાં, ટાળી દીધા ત્રિતાપ ... ॐ જય સાહેબ કબીર શ્રી ચરણોમાં વંદન કરતા, ભક્તો માગે આજ, જ્ઞાનદીપ પ્રગટાવો, અમ અંતરમાં રામ ... ॐ જય સાહેબ કબીર અપરાધોને ક્ષમા કરીને, આશિષ ધરજો આજ, કલ્યાણ કરો સૌનું, સર્વેશ્વરીના નાથ ... ॐ જય સાહેબ કબીર
CANCEL