Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
લાલ મોટર આવી
Detail
(નવવધુને નિમંત્રણ) લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી મારા બેની, સાસરિયે લીલા લહેર છે! દશરથ જેવા સસરા, તમને નહિ દે કાઢવા કચરા મારા બેની, સાસરિયે લીલા લહેર છે! કૌશલ્યા જેવા સાસુ, તમને નહિ પડાવે આંસુ મારા બેની, સાસરિયે લીલા લહેર છે! રામચંદ્ર જેવા જેઠ, તમને નહિ કરવા દે વેઠ મારા બેની, સાસરિયે લીલા લહેર છે! લક્ષ્મણ જેવા દિયર, તમને નહિ જવાદે પિયર મારા બેની, સાસરિયે લીલા લહેર છે! સુભદ્રા જેવી નણદી, તમને કામ કરાવશે જલદી મારા બેની, સાસરિયે લીલા લહેર છે!
CANCEL