Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
આ દશ આ દશ પીપળો
Detail
(કન્યા વિદાય) આ દશ આ દશ પીપળો, આ દશ દાદાનાં ખેતર દાદા કાનજીભાઈ વળામણે, દિકરી ડાહ્યાં થઈને રહેજો ભૂલજો અમ કેરી માયા, મનડાં વાળીને રહેજો સસરાના લાંબા ઘૂંઘટા, સાસુને પાહોલે પડજો જેઠ દેખીને ઝીણાં બોલજો, જેઠાણીના વાદ ન વદજો નાનો દેરીડો લાડકો, એનાં તે હસવાં ખમજો નાની નણંદ જાશે સાસરે, એનાં માથાં રે ગૂંથજો માથાં ગૂંથીને સેંથાં પૂરજો, એને સાસરે વળાવજો આ દશ આ દશ પીપળો, આ દશ દાદાનાં ખેતર માતા કાશીબેન વળામણે, દિકરી ડાહ્યાં થઈને રહેજો
CANCEL