Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હાથ કન્યાનો હેતે ઝાલો
Detail
(હસ્તમેળાપ સમયે કન્યાપક્ષે ગવાતું ગીત) હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા ઉત્તમ કુળની છે કન્યા વરરાજા ઈશવર પારવતીની જોડ વરરાજા અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા એ શોભાથી તમ ઘર દીપશે વરરાજા હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા રામ સીતાની જોડ વરરાજા અમારું રતન તમને સોંપ્યું વરરાજા તેનું કરજો જતન વરરાજા હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા ઈન્દ્ર-ઈન્દ્રાણીની જોડ વરરાજા પ્રીતે જોડો હાથ પંચ સામે વરરાજા અમારી બેની તમને સોંપ્યા વરરાજા હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા કૃષ્ણ-રૂખમણીની જોડ વરરાજા જુગ જુગ જીવો તમારી જોડ વરરાજા માડીના હેત તમને સોંપ્યા વરરાજા હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા આશિષ દઈએ અમે આજ વરરાજા પૂરા થાઓ તમારા સૌ કોડ વરરાજા હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા ઉત્તમ કુળની છે કન્યા વરરાજા
CANCEL