Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
Detail
(જાન પ્રસ્થાન) વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો શકનિયો છે જોશીડાનો બેટો ચોઘડિયા જોઈ જોઈ સામો જડિયો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો શકનિયો છે કસુંબીનો બેટો ઘરચોળા લઈ લઈ સામો જડિયો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો શકનિયો છે મણિયારાનો બેટો ચૂડલિયું લઈ લઈ સામો જડિયો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો શકનિયો છે સોનીડાનો બેટો હારલિયો લઈ લઈ સામો જડિયો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
CANCEL