Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
રાય કરમલડી રે
Detail
(જાન પ્રસ્થાન) મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે ફાલી છે લચકાલોળ રાય કરમલડી રે વાળો જીગરભાઈ ડાળખી રાય કરમલડી રે વીણો અમીવહુ ફૂલડાં રાય કરમલડી રે વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી રાય કરમલડી રે તેનો ગૂંથે માલણ મોડિયો રાય કરમલડી રે મોડિયો અમીવહુને માથડે રાય કરમલડી રે તેનો ગૂંથે માલણ છોગલો રાય કરમલડી રે છોગલો દેખી રાણી રવે ચડ્યાં રાય કરમલડી રે પરણું તો જીગરભાઈ મોભીને રાય કરમલડી રે
CANCEL