Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મોટા માંડવડા રોપાવો
Detail
(મંડપ મૂરત) મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના દાદાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હોંશો મોભી પરણાવો માણારાજ મોટા માંડવડા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજ હોંશે બાંધવ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે માંડવડો વધાવો માણારાજ વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજ હોંશે ભાણેજ પરણાવો માણારાજ માણેકથંભ મોતીડે વધાવો માણારાજ હરખે માંડવડો વધાવો માણારાજ
CANCEL