Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
સોના વાટકડીમાં કંકુ ઘોળાવો
Detail
(લગન લખતી વખતે ગવાતું ગીત) સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે સજ જો રે ઘરની મેનાને શણગાર રે ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે અક્ષર અક્ષર પરોવતા મંગળતા કોતરી કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી તેડાવો રે મંગલ ગીતો ગાતાં નર ને નારને ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે કંકુને પગલે પગલે પ્રભુતા પગ માંડશે જીવનના સાથિયામાં ઈન્દ્રધનુ જાગશે રેલાવો રે રંગોળીમાં રંગ ધાર રે ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો તોરણે
CANCEL