Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
લીલુડા વનનો પોપટો
Detail
મારે તે આંગણે આંબો મ્હોરિયો આંબલિયાના બહોળા તે પાન કે લીલુડા વનનો પોપટો ત્યાં બેસી પોપટ રાણો ટહૂકિયા જગાડ્યા ત્રણે ય વીર કે લીલુડા વનનો પોપટો મેડિયું માયલા મોટાભાઈ જાગિયા અમારી મોટી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો ઓરડા માયલા વચેટભાઈ જાગિયા અમારી વચલી તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો ઓસરી માયલા નાનાભાઈ જાગિયા અમારી નાની તે વહુના કંથ કે લીલુડા વનનો પોપટો ત્રણેએ તો જાગીને શું કરીયું? રાખ્યો મારા માંડવડાનો રંગ કે લીલુડા વનનો પોપટો મારે તે આંગણે લીમડો ફાલિયો લીમડાના પાંખેરા પાન કે લીલુડા વનનો કાગડો! ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા ઓટલે સૂતા જમાઈ જાગિયા, લીલુડા વનનો કાગડો! જાગીને જમાઈએ શું કરીયું? જાગી ઠાલાં ફડાકા મારિયા, લીલુડા વનનો કાગડો!
CANCEL