Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વાંચો શું છે સાચો જવાબ
Detail
3 કોકના 30 રૂપિયા એટલે એક કોકના 10 રૂપિયા એક કોક અને બે બર્ગરના 20 રૂપિયા એટલે એક કોકના 10 અને બે બર્ગરના 5-5 રૂપિયા એક બર્ગર અને 2 ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 9 રૂપિયા એટલે એક બર્ગરના 5 રૂપિયા, બે ડબલ ફ્રેન્ચ ફ્રાઈસના 2-2 રૂપિયા એટલે એક બર્ગર (5 રૂપિયા) એક સિંગલ ફ્રેન્ચ ફ્રાઈસ (ડબલના 2 રૂ. એટલે સિંગલના 1 રૂ.) 1રૂ. અને એક કોક (10 રૂપિયા) એક બર્ગર + એક સિંગલ ફ્રેન્ચ ફ્રાઈસ X એક કોક 5 + 1 x 10 = ? ગણીતના નિયમ BODMAS પ્રમાણે (પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને પછી બાદબાકી) 5 + (1 X 10) = 5 + 10 = 15
CANCEL