Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ગોકુળ આવો ગિરધારી
Detail
અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્ દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્ ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ ભરસે, અંબરસેં તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે, સાગરસેં દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં, દુઃખકારી કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા, પ્રેમ પ્રસરિયા, તન તરિયા મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા, વસ કરિયાં વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા, હું હારી કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી આસો મહિનારી, આસ વધારી, દન દશરારી, દરશારી નવનિધિ નિહારી, ચઢી અટારી, વાટ સંભારી, મથુરારી ભ્રખુભાન દુલારી, કહત પુકારી, તમે થીયારી તકરારી કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી
CANCEL