Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
કન્યા છે કાંઈ માણેકડું
Detail
કન્યા છે કાંઈ માણેકડું : કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે, કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.. હું કેમ આવું? મારા દાદાજી રીસાણા રે, તમારા દાદાને પાઘડી પહેરામણી, રાયવર વહેલાં આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે હું કેમ આવું? મારા પિતાજી રીસાણા રે, તમારા પિતાને ખેસની પહેરામણી, રાયવર વહેલાં આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે. હું કેમ આવું? મારા માતાજી રીસાણા રે, તમારી માતાને સેલાની પહેરામણી, રાયવર વહેલાં આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે. હું કેમ આવું? મારા બેનીબા રીસાણા રે, તમારી બેની ને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે. હું કેમ આવું? મારા વિરાજી રીસાણા રે, તમારા વિરાને સૂટની પહેરામણી, રાયવર વહેલાં આવો ને… કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે. કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો ને…
CANCEL