Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
વનમાં બોલે ઝીણા મોર
Detail
વનમાં બોલે ઝીણા મોર, કોયલ રાણી કિલોળ કરે રે લોલ! ઝીણા ઝરમર વરસે મેહ, વાદલડી વાયે વળે રે લોલ! બેની મારો ઉતારાનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ! આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ! બેની મારો દાતણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ! આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ! બેની મારો નાવણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ! આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ! બેની મારો ભોજનનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ! આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ! બેની મારો પોઢણનો કરનારો જાદવરો ક્યારે આવે રે લોલ! આવશે સાતમ ને સોમવારે, આઠમની મધરાતે રે લોલ!
CANCEL