Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?
Detail
પોળ પછવાડે પરબડી ને વચ્ચમાં લેંબડાનું ઝાડ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં? વગડા વચ્ચે વેલડી ને વચ્ચમાં સરવર ઘાટ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં? ગામને પાદર ડોલી ડોલી ઢોલ વગાડે ઢગલો ઢોલી કાજળ આંજી આંખલડી ને લહેરણિયું છે લાલ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં? નાકે નથડી ચરણે ઝાંઝર હૈયે હેમનો હાર હાલો ત્યારે ધરણી ધમકે આંખે રૂપનો ભાર પગ પરમાણે મોજલડી જાણે હંસી ચાલે ચાલ ઓ રાજવણ ઘૂમટો ઓઢીને તમે ક્યાં ગ્યાં'તાં?
CANCEL