Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ચતુર માને કહેજે આણા મોકલે…
Detail
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… : ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… પેલી રેખા છે કંઈ તરબૂચ જેવી, કંઈ આમ ગબડે, કંઈ તેમ ગબડે, ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… પેલી જયા છે કંઈ દૂધી જેવી, કંઈ વેલે વધે, કંઈ વેલે વધે, ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… પેલી છાયા છે કંઈ કારેલાં જેવી, કંઈ કડવી લાગે, કંઈ કડવી લાગે, ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… પેલી મયા છે કંઈ વેંગણ જેવી, કંઈ ચરકી લાગે, કંઈ ચરકી લાગે, ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… પેલી રીયા છે કંઈ મરચાં જેવી, કંઈ તીખી લાગે, કંઈ તીખી લાગે, ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે… પેલી પ્રિયા છે કંઈ ટેટી જેવી, કંઈ મીઠી લાગે, કંઈ મીઠી લાગે, ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…
CANCEL