Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એકડો આવડ્યો
Detail
એકડો આવડ્યો : એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! લંડન ફર્યા, પેરિસ ફર્યા, દુબઈ ફર્યા સહી ફરી ફરીને ખૂબ ફર્યા પણ ફરતાં આવડ્યું નહિ ! જમાઈ તને ફરતા આવડ્યું નહિ ! જમાઈ તને ફરતા આવડ્યું નહિ ! ચાઈનીઝ ખાધું, પંજાબી ખાધું, દેશી ખાધું સહી ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ ખાતાં આવડ્યું નહિ જમાઈ તને ખાતાં આવડ્યું નહિ ! જમાઈ તને ખાતાં આવડ્યું નહિ ! બૂટ પહેર્યા, ચંપલ પહેર્યા, સેન્ડલ પહેર્યા સહી પહેરી પહેરીને ખૂબ પહેર્યા પણ ચાલતાં આવડ્યું નહિ જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ ! જમાઈ તને ચાલતાં આવડ્યું નહિ ! એકડો આવડ્યો બગડો આવડ્યો ત્રગડો આવડ્યો સહી ભણી ગણીને ખૂબ ભણ્યા પણ પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ ! જમાઈ તારા પાંચડાનો પત્તો નહિ !
CANCEL