Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
લવિંગ કેરી લાકડિયે
Detail
લવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો રામ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો રામ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો રામ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો રામ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો રામ! તમારે બોલડિયે હું આકાશ વીજળી થઈશ જો તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો રામ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો
CANCEL