Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ઉડશે કાંકરીને ફુટશે બેડલા
Detail
ઉડશે કાંકરીને ફુટશે બેડલા : તાંબા પીતળના બેની તારા બેડલા, ઈસ્ટીલને બેડે પાણી ભરજો બેન. ઉડશે કાંકરીને ફુટશે બેડલા, દાદા-માતાને બેની છોડી દેવાના છોડવો જોશે મોટા બાનો સાથ રે બેન. - ઉડશે કાંકરીને કાકા-કાકીને બેની છોડી દેવાના છોડવો જોશે ફઈબાનો સાથ રે બેન. - ઉડશે કાંકરીને મામા-મામીને બેની છોડી દેવાના છોડવો જોશે માસીબાનો સાથ રે બેન. - ઉડશે કાંકરીને વીરા-ભાભીને બેની છોડી દેવાના છોડવો જોશે બેનીનો સાથ રે બેન.
CANCEL