Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ઈંગ્લિશ ટોપો મંગાવો
Detail
ઈંગ્લિશ ટોપો મંગાવો : ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો મનીતાને પે’રાવો, આજુબાજુ કન્ડક્ટર બેસાડો, “બાકી ટિકિટ, બાકી ટિકિટ” કરે બિચારીને ટોપો પે’રાવો… ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો રેખાને પે’રાવો, આજુબાજુ ખાનદેશિયા બેસાડો, “કાય સાંગલે, કાય સાંગલે” કરે બિચારીને ટોપો પે’રાવો… ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો ઐશ્વર્યાને પે’રાવો, આજુબાજુ બાવા બેસાડો, “રાધેશ્યામ, રાધેશ્યામ” કરે બિચારીને ટોપો પે’રાવો… ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો કરીનાને પે’રાવો, આજુબાજુ કાછિયા બેસાડો, “શાકભાજી, શાકભાજી” કરે બિચારીને ટોપો પે’રાવો… ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો પ્રિયંકાને પે’રાવો, આજુબાજુ કાળિયા બેસાડો, “વોટ્સ અપ?! વોટ્સ અપ?!” કરે બિચારીને ટોપો પે’રાવો… ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો હેમાને પે’રાવો, આજુબાજુ સ્પેનિયા બેસાડો, “સેનિયોરીતા, સેનિયોરીતા” કરે બિચારીને ટોપો પે’રાવો… ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો? ટોપો જયાને પે’રાવો, આજુબાજુ કોલેજીયન બેસાડો, “આઈ લવ યુ, આઈ લવ યુ” કરે બિચારીને ટોપો પે’રાવો…
CANCEL