Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ચાલો રે બેની ગરબે રમીએ
Detail
ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ આભલાં જડેલ મારા ચણિયાની કોર ઓઢણીમાં ચિતર્યાં છે ઢેલ અને મોર ઘમ્મર ઘમ ઘૂમતાં ગરબે રમીએ તાળી વગાડતાં ગરબે ઘૂમીએ ઢોલક મંજિરા ને બંસી વાગે ગરબો અમે ગાઈએ મીઠા રાગે વાંકા વળીને ગરબે રમીએ તાળી વગાડતાં ગરબે ઘૂમીએ શરદ પૂનમની છે રઢિયાળી રાત ચાંદા સાથે કરતાં તારલિયા વાત મુખડું મલકાવતાં ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ ચાલો રે બેની મારી ગરબે રમીએ, તાળી વગાડતાં ગરબે ઘૂમીએ
CANCEL