Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
નાના સસલાં
Detail
ટીકટીક ટીકટીક ચાલે સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં કૂણાં તરણાં ખાતાં રે, દોડી દોડી જાતાં રે ડગમગ ડગમગ જોતાં રે કેવાં સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં ટીકટીક ટીકટીક ચાલે સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં રેશમ જેવા સુંવાળા, ગોરા ગોરા રૂપાળા ધીમે કૂદકાં મારે રે નાના સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં ટીકટીક ટીકટીક ચાલે સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં ધીંગામસ્તી કરતાં રે, બાથંબાથી કરતાં રે રમ્મત ગમ્મત કરતાં રે નાના સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં ટીકટીક ટીકટીક ચાલે સસલાં વ્હાલાં વ્હાલાં લાગે એ તો નાના સસલાં
CANCEL