Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
દાદાનો ડંગોરો
Detail
દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો ઘોડો કૂદે ઝમઝમ ઘૂઘરી વાગે ઘમઘમ ધરતી ધ્રુજે ધમધમ ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય કૂદતાં કૂદતાં આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ સહુના મનને મોહી રહ્યો, એક ઝવેરી જોઈ રહ્યો ઝવેરીએ તો હીરો દીધો, હીરો મેં રાજાને દીધો રાજાએ ઉતાર્યો તાજ, આપ્યું મને આખું રાજ રાજ મેં રૈયતને દીધું, મોજ કરી ખાધું પીધું
CANCEL