Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
બની જા !
Detail
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા ! એકલદોકલ હોવાનો અસબાબ કાયમી, આંખો મીંચી અંદરનો આધાર બની જા ! મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો, શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા ! ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો, રાત પૂનમની હોય ભલે અંધાર બની જા ! આખેઆખી શેરી એને યાદ કરે છે, સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા ! હું મરજીવો, તું મરજીવો મોતી માટે, છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા ! – શ્યામ સાધુ
CANCEL