Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હોય છે
Detail
વીજના ચમકાર જેવું હોય છે, આયખું પળવાર જેવું હોય છે. લે, કપાયા દુ:ખના દા’ડા બધા, જો, સમયને ધાર જેવું હોય છે. સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ, જૂઠ ખાલી વાર જેવું હોય છે. છેડવાથી શકય છે રણકી ઉઠે, મન વીણાના તાર જેવું હોય છે. ડૂબવાનું મન થશે, લાગી શરત ? આંખમાં મઝધાર જેવું હોય છે. ના કશું ગર્ભિત નથી સંસારમાં, બે અને બે ચાર જેવું હોય છે. – મકરંદ મુસળે
CANCEL