Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
સાથે ચાલ તું !
Detail
જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું ! હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું ! હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી ! આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું ! આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે, લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું ! કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે, એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું ! – રિષભ મહેતા
CANCEL