Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મારું ઘર
Detail
રોજ મેળો ભરાય મારે મેડે રે સૈ ! મારું ઘર તો છલોછલ… વળી ઉપરથી કોઈ રાગ રેડે રે સૈ ! મારું ઘર તો છલોછલ… ક્યાંક છમછમ સૂણું તો ક્યાંક વેણુ હવે મીઠું લાગે છે મને મે’ણું કોઈ ગમતીલું રમતીલું છેડે રે સૈ ! મારું ઝાંઝર છલોછલ… રોજ મેળો ભરાય મારે મેડે… કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું મને એવું ગણતાં ન જરી ફાવ્યું અહીં ટીપું છલકાય આપમેળે રે સૈ ! મારું અંતર છલોછલ… રોજ મેળો ભરાય મારે મેડે… મારા મેડા પર આભ ઝૂકી જાતું મને ચાંદરણું લાગ રાતું રાતું હાય ! રાજગરો રાતે છંછેડે રે સૈ ! મારું ભીતર છલોછલ… રોજ મેળો ભરાય મારે મેડે… – ગાયત્રી ભટ્ટ
CANCEL