Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ભગવદ ગીતા આરતી
Detail
ગીતાની આરતી ઉતારો આજ (૨) આતમના અનુરાગે આરતી ઉતારો, રોમરોમ રંગીને આરતી ઉતારો, સિધ્ધ થાય જેથી બધાયે કાજ ... ગીતાની આરતી ધર્મ-અર્થ-કામ-મોક્ષ મેળવવા માટે, જીવનની ધન્યતા ને શાંતિને કાજે, અંતરનો પૂરીને એમાં અવાજ ... ગીતાની આરતી અજવાળું જીવનમાં પથરાયે એનું, અંધારું દુર થાય જુગજુગનું એવું, વાગે અવિનાશી ઝાંઝ પખાજ ... ગીતાની આરતી ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર જીવનનું ન્યારું, પ્રભુનું શરણ લઈએ મહીં પ્યારું, મેળવતાં અવિનાશી આતમરાજ ... ગીતાની આરતી
CANCEL