Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
સાયકલ મારી સરરર જાય
Detail
સાયકલ મારી સ..ર..ર..ર જાય, ટ્રિન ટ્ટ્રિન ટોકરી વગાડતી જાય. ડોશીમા ડોશીમા આઘા ખસો, નહીંતર વચમાં ચગદઈ જશો. રસ્તામાં છીંકણી ના સૂંઘાય, વાતોમાં સાયકલ વાગી જાય…સાયકલ મારી…. મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો, પાઘડી પડશે તો ગુસ્સે થશો, ચોપડા ચીતરી ચાલ્યા બજાર, આઘા ખસીને કરજો વિચાર…સાયકલ મારી….
CANCEL