Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એકડે એક પાપડ શેક
Detail
એકડે એક પાપડ શેક, બગડે બે મણકા લે. ત્રગડે ત્રણ ઝટપટ ગણ, ચોગડે ચાર લગાડો નહિ વાર. પાંચડે પાંચ ચોપડી વાંચ, છગડે છ રડશો ન, સાતડે સાત સાંભળો વાત, આઠડે આઠ ભણો પાઠ, નવડે નવ બોલો સૌ, એકડે મીંડે દશ, હસ ભાઈ હસ.
CANCEL