Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
ચકો ચકી
Detail
એક હતો ચકો ને એક હતી ચકી ચકો હતો ભોળો ને ચકી ભારે પક્કી ચકો ગયો ચરવા લાવ્યો ચોખાનો દાણો ચકી ખીચડી રાંધવા લાવી મગનો દાણો ચકી ચોખા ખાંડે છે પીતાંબર પગલા પાડે છે રાજિયો ભોજિયો ટીલડી ને ટચૂકીયો એક હતો રાજા ને એક હતી રાણી રાજા હતો બો.. બો.. બો બો બો... બોબડો ને રાણી હતી કાણી હાં, એના મોટા મહેલમાં રોજ વાગે વાજા એના મોટા મહેલમાં રોજ વાગે વાજા રાજા ખાતો રોટલો ને રાણી ખાતી ખાજા
CANCEL