Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
નાની મારી આંખ - અજબ જેવી વાત છે
Detail
નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે… નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે… નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે… નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે… નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે… પગ મારા નાના એ ચાલે છાનામાના, એ તો કેવી અજબ જેવી વાત છે…
CANCEL