Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
હું ગાઉં મારા લાલને ઝૂલાઉં
Detail
હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી, ગિરધરથી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે સાવ સોનાની ઝારી, ગિરધરને રાધા પ્યારી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે રાધાને હાથે ચૂડો, ગિરધરવર છે રૂડો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે વ્રજની ગોપી આવે, એના ઝભલા ટોપી લાવે ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધરને માખણ વ્હાલું, એ તો બોલે કાલુ કાલુ ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે એના મુખમાં સાકર આપું, ગિરધરને ઉરથી ચાંપુ ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે હું રમકડાં બહુ માંડુ, ગિરધરને આંજણ આંજુ ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ઘુઘરડો વગાડું, મારા ગિરધરને જગાડું ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે કુમુદિનીના પ્યારા, લાડકડા મોહન પ્યારા ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
CANCEL