Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
રાખનાં રમકડાં
Detail
રાખનાં રમકડાં, મારા રામે રમતાં રાખ્યાં રે; મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે. … રાખનાં રમકડાં. બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે, આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે. … રાખનાં રમકડાં. હે…કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા. ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં, ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે ! … રાખનાં રમકડાં. અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી, તનડા ને મનડાની વાતો આવી તેવી ગઇ ! … રાખનાં રમકડાં.
CANCEL