Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એ કે લાલ દરવાજે તંબુ તોણિયા...
Detail
એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ , એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી, માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી. એ કે લાલ દરવાજે…. (2) ત્રણ દરવાજા માંહી બિરાજે ભદ્રકાલી, માતાના મંદરિયે ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો ત્યાં જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી. એ કે લાલ દરવાજે…. (2) સીદી સૈયદની જાળી ગુર્જરી જોવા હાલી, કાંકરીયાનું પાણી ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી. એ કે લાલ દરવાજે….
CANCEL