Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
પોતાને જ્ઞાની માનતા
Detail
પોતાને જ્ઞાની માનતા સૌથી મોટું અજ્ઞાની છે. જૂના સમયમાં કબૂતરો ઝાડીઓમાં ઈંડા આપતા હતા પ અણ એમના ઈંડા સુરક્ષિત નહી હતા તેને બીજા પ્રાણી ખાઈ જતા હતા. ત્યારે કબૂતરો એ ચકલીઓથી સલાહ લીધી અને તેમને માળખું બનાવવાની સલાહ આપી. કબૂતરો ચકલીઓથી આગ્રહ કીધું કે તેમને માળખું બનાવતા શીખડાવે. બીજા દિવસે ચકલીઓ કબૂતરોને માળખું બનાવતા શીખાવવા આવી તેને માળખું બનાવવા શરૂ કર્યા થોડી વારમાં કબૂતર બોલ્યા- અરે આ કામ તો બહુ જ સરળ છે હવે અમે બનાવી લઈશ! અને આ કહીને ને ચકલીને જવા માટે કીધું. પછી કબૂતરોએ માળખું બનાવવા શરૂ કર્યા પણ એનાથી નહી થયું. કબૂતરો ફરીથી ચકલીઓને બોલાવા મોકલ્યા. ચકલીઓએ આવીને ફરીથી માળખું બનાવવા શિખડાવ્યું પણ અડધું બનતા જ પછી એને રોકી દીધું અને કહ્યું કે આટલું તો એ જાણે જ છે હવે અમે બનાવી લઈશ. ચકલીઓ ફરીથી હાલી ગઈ. કબૂતરો ફરીથી કોશિશ કરી પણ માળખું નહી બન્યું. કબૂતર ફરીથી ચકલીઓ પાસે ગયા આ સમયે ચકલીઓ આવવાની ના પાડી દીધી અને કહ્યું " જેને આ લાગે છે કે અને બધું કરી શકીએ કે મને બધું આવડે છે એને કોઈ નહી શીખાવી શકતા" ઘમંડી કબૂતર આજ સુધી માળખું બનાવતા નહી શીખી શક્યા. કોઈથી કઈક પણ શીખવા માટે પોતાના અંદરના ઘમંડને મટાડવું જરૂરી છે. જો પહેલાથી જ્ઞાની બનીને જ્ઞાન મેળવા જશે તો કઈ પણ શીખી ન શકશે.
CANCEL