Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
એક પાટણ શે’ર ની નાર પદમણી,
Detail
એક પાટણ શે’ર ની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે ચંદા પુનમ ની, બિચ બજારે જાય઼, ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ એક વાગળ દેશ નો બંકો જુવાનીયો, રંગ જાણે લાલ ફાગણીયો, કંઠે ગરજતો જાણે સાવનીયો, સાવજડુ વરતાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય રંગ માં નખરો… ઢંગ માં નખરો … રંગ માં નખરો, ઢંગ માં નખરો, રુપ એવુ અંગ-અંગ માં નખરો, પાતળી કેડ ને ભાર જોબન નુ જીરવ્યુ ના જીરવાય ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ એક વાગળ દેશ નો બંકો જુવાનીયો, રંગ જાણે લાલ ફાગણીયો, કંઠે ગરજતો જાણે સાવનીયો, સાવજડુ વરતાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય બંકડ મુછો… બંકડ પાઘડી… બંકડ મુછો, બંકડ પાઘડી રંગ કસુંબલ ભરી આખલડી હાલક ડોલક ઝુમે રે જાણે પરછ્યુ ના પરછાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય એક પાટણ શે’ર ની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે ચંદા પુનમ ની, બિચ બજારે જાય઼, ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼ સાવજડુ વરતાય, નજરયુ માં આવી ઓ નજરાય, દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય બિચ બજારે જાય઼, ભાતીગળ ચુંદલડી લેહરાય, ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼
CANCEL