Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
બધાંને એમ છે; પોતે જ સવાયું છે
Detail
બધાંને એમ છે; પોતે જ સવાયું છે ખરેખર કોણ આખું ઓળખાયું છે ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે બધું 'એની' રીતે જ ગોઠવાયું છે. હ્રદય પર હાથ રાખીને પૂછો તમને તમારાથી, તમારું પણ થવાયું છે?
CANCEL