Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
લાગણી
Detail
લાગણી લાગણી છલકાય જેની વાતમાં, એક-બે જણ હોય એવા, લાખમાં. બંધ ઘરમાં ના જવું એ સૂચના, જાવ તો આવે કશું ના હાથમાં. છે વિરોધાભાસથી ભરપૂર, પણ શબ્દકોશ આખો તમારી આંખમાં. ચીસ પાડીને પછી કહેવી પડી, વાત કરવાની હતી, જે કાનમાં. હૈયું ખોલે ને શરત એવી કરે - તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.
CANCEL