Kasumbo
Home
Detail
Client
Menu
LOGOUT
UPDATE
Detail
VIEW
Category Name
શાયરી
સુવિચાર
કવિતા
વાર્તા
ભજન-કીર્તન
દેશભક્તિ ગીત
કહેવતો
લગ્ન ગીત
શૌર્ય ગીત
શૌર્ય કથાઓ
હાલરડુ
જોક્સ
લોકગીત
રાસગરબા
પ્રભાતીયા
ગઝલ
આરતી
બાળગીત
Detail Title
મરીઝ
Detail
મરીઝ જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે, બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે… દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો, એ હજી સાવ સલામત છે અમારી પાસે… આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો, કે બધા ભેદ અનામત છે અમારી પાસે… કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ, કંઈક એવીય કરામત છે અમારી પાસે… પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો, કે દલીલિ તો અકારત છે અમારી પાસે… રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’? એક અમારીય કયામત છે અમારી પાસે…
CANCEL